Date: 05-02-2022
Post: Constable
- Un-armed Police Constable – Lokrakshak (Male)
- Un-armed Police Constable – Lokrakshak (Female)
- Armed Police Constable – Lokrakshak (Male)
- Armed Police Constable – Lokrakshak (Female)
- S.R.P.F. Constable
-
Exam Date Notification: Check Here
:: તા.૨૬/૦૧/૨૦૨૨ ::
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૬/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૨/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૦/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
લોકરક્ષક કેડર શારીરીક કસોટી GENDER બદલવા અંગે તા.૨૦/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….
પો.સ.ઇ./લોકરક્ષક કેડર શારીરીક કસોટીના એક કરતા વધુ કોલલેટર ને મર્જ કરવા માટે તા.૨૦/૦૧/૨૦૨૨ સુધી જે અરજીઓ મળેલ છે તે પૈકી માન્ય થયેલ અરજીઓ મુજબ પો.સ.ઇ.ના કન્ફર્મેશન નંબર સાથે લોકરક્ષકના કન્ફર્મેશન નંબરને મર્જ કરવામાં આવેલ છે. જેની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૮/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૫/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૩/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૧/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
શારીરિક કસોટીના આગળના દિવસે કોરોના પોઝિટિવ થયેલ ઉમેદવાર રૂબરૂ કે ટપાલથી પોતાની અરજી બોર્ડને મોકલી શકે તેમ ન હોય તો પ્રથમ જાણકારી માટે ભરતી બોર્ડની હેલ્પ લાઇન નંબરઃ 9104654216, 8401154217 અને 7041454218 પર સંપર્ક કરી જાણ કરી ત્યારબાદ ઉમેદવારે ભરતી બોર્ડ ખાતે કેસ પેપરની નકલ તથા RTPCR ની નકલ સાથે મોકલવાની રહેશે. ઉમેદવાર ધ્વારા RTPCRનો નેગેટીવ રિપોર્ટ બોર્ડને રજુ કર્યેથી ઉમેદવારને બીજી તારીખ આપવામાં આવશે. (ઉમેદવારને શારીરીક કસોટીની છેલ્લી તારીખ સુધી તારીખ બદલી આપવામાં આવશે.) કસોટીની છેલ્લી તારીખ સુધી જો ઉમેદવારનો નેગેટીવ રિપોર્ટ ન આવે તો શારીરીક કસોટીની તક મળશે નહીં. ઉમેદવાર RTPCR રિપોર્ટ રજુ નહીં કરે તો ઉમેદવારને કસોટી માટે બીજી તારીખ આપવામાં આવશે નહીં.
આ ઉપરાંત જે ઉમેદવારને લોકરક્ષક કેડરની શારીરીક કસોટીમાં ભાગ લેવાના હોય, તેઓના પરિવારમાં કોઇ વ્યકિત કોરાના પોઝીટીવ આવેલ હોય અને કોવીડ-૧૯ની ગાઇડલાઇન મુજબ જો ઉમેદવારને કવોરોન્ટાઇન કરવામાં આવેલ હોય તો આવા ઉમેદવારને પરિવારમાં જે વ્યકિતનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે તેનો RTPCR રિપોર્ટ સાથે ઉપર જણાવ્યા મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
લોકરક્ષક કેડર શારીરીક કસોટી GENDER બદલવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….
પો.સ.ઇ./લોકરક્ષક કેડર શારીરીક કસોટીના એક કરતા વધુ કોલલેટર ને મર્જ કરવા માટે તા.૦૭/૦૧/૨૦૨૨ સુધી જે અરજીઓ મળેલ છે તે પૈકી માન્ય થયેલ અરજીઓ મુજબ પો.સ.ઇ.ના કન્ફર્મેશન નંબર સાથે લોકરક્ષકના કન્ફર્મેશન નંબરને મર્જ કરવામાં આવેલ છે. જેની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

કોવીડ-૧૯ સંદર્ભે ગાઇડ લાઇન મુજબ રાજયમાં અમુક શહેર/જીલ્લા ખાતે રાત્રીના કલાકઃ ૧૦ વાગ્યા થી સવારના કલાકઃ ૦૬ વાગ્યા સુધી કરફયુ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને અને તેમની સાથે આવનાર વાલીઓને કરફયુના સમય દરમ્યાન અવર-જવર માટે કોઇ તકલીફ ન પડે તે હેતુથી ઉમેદવારને ઇશ્યુ કરવામાં આવેલ કોલલેટરને ધ્યાને લઇ કરફયુમાં છુટછાટ આપવા દરેક શહેર/જીલ્લાને જણાવવામાં આવેલ છે..
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૬/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
(૧) વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકુફ રહેતા SRPF ગ્રુપ-૧૨, ગાંધીનગર ખાતે તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨ અને તા.૧૨/૦૧/૨૦૨૨ ની પાછળ લઈ જવામાં આવેલ શારીરીક કસોટી હવે મૂળ તારીખોએ જ લેવામાં આવશે જેથી હવે આ તારીખોના ઉમેદવારોએ કોલ લેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે
(ર) વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકૂફ રહેતા SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત) ખાતે તા.૦૮/૦૧/૨૦૨૨, તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨ અને તા.૧૨/૦૧/૨૦૨૨ ની પાછળ લઈ જવામાં આવેલ શારીરિક કસોટી હવે મૂળ તારીખોએ જ લેવામાં આવશે જેથી હવે આ તારીખોના ઉમેદવારોએ કોલ લેટરની તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે
તા.૦૫/૦૧/૨૦૨૨, તા.૦૬/૦૧/૨૦૨૨ અને તા.૦૭/૦૧/૨૦૨૨ ના રોજ SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના મેદાન ખાતેની મોકુફ રાખવામાં આવેલ શારીરીક કસોટી અનુક્રમે તા.૨૫/૦૧/૨૦૨૨, તા.૨૭/૦૧/૨૦૨૨ અને તા.૨૮/૦૧/૨૦૨૨ ના રોજ લેવામાં આવશે. આ ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે.
(૩) વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકૂફ રહેતા પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢ ખાતે તા.૦૮/૦૧/૨૦૨૨, તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨, તા.૧૨/૦૧/૨૦૨૨ અને તા.૧૩/૦૧/૨૦૨૨ ની પાછળ લઈ જવામાં આવેલ શારીરિક કસોટી હવે મૂળ તારીખોએ જ લેવામાં આવશે જેથી હવે આ તારીખોના ઉમેદવારોએ કોલ લેટરની તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે
તા.૦૬/૦૧/૨૦૨૨ અને તા.૦૭/૦૧/૨૦૨૨ ના રોજ પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના મેદાન ખાતેની મોકુફ રાખવામાં આવેલ શારીરીક કસોટી અનુક્રમે તારીખ તા.૨૪/૦૧/૨૦૨૨ અને તા.૨૫/૦૧/૨૦૨૨ ના રોજ લેવામાં આવશે. આ ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે.
નોંધઃ જે ઉમેદવારોએ ઉપરોકત તારીખો પૈકી તારીખ બદલવા માટે ભરતી બોર્ડ ખાતે રજુઆત કરેલ હોઇ અને ભરતી બોર્ડ તરફથી નવી તારીખ ફાળવવામાં આવેલ હોય તો આવા ઉમેદવારોએ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ફાળવવામાં આવેલ તારીખે જ હાજર રહેવાનું રહેશે.
લોકરક્ષક કેડરની શારીરીક કસોટી દરમ્યાન જો કોઇ ઉમેદવાર Covid-19 પોઝીટીવ આવે તો આવા ઉમેદવારોએ પોતાની શારીરીક કસોટીની તારીખ પહેલા ભરતી બોર્ડ ખાતે કેસ પેપરની નકલ તથા RTPCR ની નકલ સાથે જાણ કરવાની રહેશે. ઉમેદવાર ધ્વારા RTPCRનો નેગેટીવ રિપોર્ટ બોર્ડને રજુ કર્યેથી ઉમેદવારને બીજી તારીખ આપવામાં આવશે. (ઉમેદવારને શારીરીક કસોટીની છેલ્લી તારીખ સુધી તારીખ બદલી આપવામાં આવશે. શારીરીક કસોટીની છેલ્લી તારીખ નીચે મુજબ છે.) કસોટીની છેલ્લી તારીખ સુધી જો ઉમેદવારનો નેગેટીવ રિપોર્ટ ન આવે તો શારીરીક કસોટીની તક મળશે નહીં.
ગ્રાઉન્ડનું નામ | શારીરીક કસોટીની છેલ્લી તારીખ |
SRPF Group-12, Gandhinagar | તા.૨૯/૦૧/૨૦૨૨ |
Mehsana | તા.૨૪/૦૧/૨૦૨૨ |
Sabarkantha | તા.૨૪/૦૧/૨૦૨૨ |
SRPF Group-7, Nadiad | તા.૨૪/૦૧/૨૦૨૨ |
Kheda-Nadiad | તા.૨૪/૦૧/૨૦૨૨ |
SRPF Group-5, Godhra | તા.૨૪/૦૧/૨૦૨૨ |
Bharuch | તા.૨૮/૦૧/૨૦૨૨ |
SRPF Group-11, Vav | તા.૨૮/૦૧/૨૦૨૨ |
Surendranagar | તા.૨૪/૦૧/૨૦૨૨ |
Rajkot City | તા.૨૯/૦૧/૨૦૨૨ |
PTC Junagadh | તા.૨૫/૦૧/૨૦૨૨ |
SRPF Group-8, Gondal | તા.૨૨/૦૧/૨૦૨૨ |
Amreli | તા.૨૨/૦૧/૨૦૨૨ |
Patan | તા.૨૨/૦૧/૨૦૨૨ |
Banaskantha | તા.૨૪/૦૧/૨૦૨૨ |
નોંધઃ આ અંગે ઉમેદવાર ભરતી બોર્ડના હેલ્પ લાઇન નંબરઃ (૧) ૯૧૦૪૬૫૪૧૬ (ર) ૮૪૦૧૧૫૪૨૧૭ (૩) ૭૦૪૧૪૫૪૨૧૮ ઉપર સવાર કલાકઃ ૧૦.૩૦ થી સાંજના કલાકઃ ૦૬.૦૦ વાગ્યા સુધી (રવિવાર સિવાય) સંપર્ક કરી શકે છે.
Lokrakshak :: સૂચનાઃ :: તા.૩૦/૧૨/૨૦૨૧ ::
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૩૦/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….
લોકરક્ષક કેડર શારીરીક કસોટી GENDER બદલવા અંગે તા.૩૦/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….
Lokrakshak :: ફરીવારની સૂચનાઃ તા.૨૫.૧૨.૨૦૨૧ ::
લોકરક્ષક કેડર માટે ઓનલાઇન અરજી કરતી વખતે જે ઉમેદવારોએ ભુલથી Male ના બદલે Female અને Female ના બદલે Male ભરેલ છે તેવા ઉમેદવારો પોતાની માહિતી ભરતી બોર્ડના હેલ્પ લાઇન નંબર ઉપર પણ જણાવી શકે છે અથવા લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે અરજી પણ કરી શકે છે. ભરતી બોર્ડને મોકલવાની અરજીનો નમૂનો જોવા માટે અહિં કલીક કરો…….
PSI તા.૨૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી 
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
Lokrakshak તા.૨૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી 
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૨/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….
તા.૨૧/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૧/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
તા.૧૯/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૯/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
તા.૧૮/૧૨/૨૦૨૧ GENDER બદલવા માટે આવેલ અરજીઓની માહિતી
શારીરીક કસોટી GENDER બદલવા માટે આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
તા.૧૭/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૭/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
તા.૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
તા.૧૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
તા.૧૦/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૦/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
તા.૦૮/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૮/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
તા.૦૬/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૬/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
: તા.૦૬/૧૨/૨૦૨૧ :: જોડીયા નામ અંગે
અગાઉ જોડીયા નામ હોવાના કારણે રદ્દ કરવામાં આવેલ ઉમેદવારોની મળેલ રજુઆત અંગે ચકાસણી કરતા જે ઉમેદવારોને અગાઉ રદ્દ કરવામાં આવેલ હતા તેવા ઉમેદવારોને હવે માન્ય ગણવામાં આવેલ છે અને હવે OJAS વેબસાઇટ ઉપરથી પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જેની વિગત જોવા માટે અહિં કલીક કરો…….
તા.૦૬/૧૨/૨૦૨૧ અગત્યની નોંધ
(૧) તારીખ ૩ અને ૪ ડિસેમ્બરના રોજ જે મેદાનો ઉપર વરસાદને કારણે શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે બંન્ને દિવસના ઉમેદવારો માટે એકી સાથે તારીખ 12 ડિસેમ્બર (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.
(ર) વધુમાં SRPF ગ્રુપ-૧૧, વાવ ખાતે તા.૦૬/૧૨/૨૦૨૧ નારોજ શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તા.૨૬/૧૨/૨૦૨૧ (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.
તા.૦૫/૧૨/૨૦૨૧ અગત્યની નોંધ
કમોસમી વરસાદના પછી વાદળછાયા વાતાવરણને કારણે મેદાન દોડવા યોગ્ય ન હોવાથી આવતીકાલ તા.૦૬/૧૨/૨૦૨૧ ના રોજ SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પોલીસ ભરતીની શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે. રાજયમાં અન્ય ૧૪ જગ્યાએ શારીરી કસોટી લેવામાં આવશે.
તા.૦૪/૧૨/૨૦૨૧ અગત્યની નોંધ
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો….
:: કમોસમી વરસાદ અંગે અગત્યની સૂચનાઃ તા.૦૨/૧૨/૨૦૨૧ ::
કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી તથા SRPF ગૃપ-૧૧ વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.
પો.સ.ઇ./લોકરક્ષકની સંયુકત કસોટી અંગેની જાહેરાતઃ તા.૦૨/૧૨/૨૦૨૧
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો….
:: કમોસમી વરસાદ અંગે અગત્યની સૂચનાઃ તા.૦૧/૧૨/૨૦૨૧ ::
કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.
Advt.No.: LRB/201819/1
Advt. No.: PSIRB/202021/1
ઉમેદવારોએ ભરતી બોર્ડની કચેરીએ આવવામાં સમય અને નાણાં ખર્ચ કરવાની જરૂર નથી. ટપાલથી પોતાની અરજી મોકલી આપવી. વેબસાઈટ જોતા રહેશો તો રૂબરૂ આવવાની જરૂર પડશે નહીં. રૂબરૂ આવવાની જરૂર હશે ત્યારે જણાવવામાં આવશે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 29, 2021
જે ઉમેદવારને બે કોલલેટર મળેલ છે તેઓએ પહેલા આવતી તારીખે શારીરિક કસોટી આપવાની રહેશે અને બીજો કોલ લેટર રદ કરવા માટે બોર્ડને અરજી કરવાની રહેશે. પહેલા આવતી તારીખે શારીરિક કસોટી ન આપનાર ઉમેદવાર પછીની તારીખે શારીરિક કસોટી આપી શકશે નહીં.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 28, 2021
ઉમેદવારોએ શારીરિક કસોટી માટેનો કોલ લેટર ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ તારીખે પરીક્ષા આપવાની રહેશે. સત્વરે કોલ લેટર ડાઉનલોડ કરી લેવું ઉમેદવારના હિતમાં છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 28, 2021
જે ઉમેદવારો ને એકથી વધારે કોલલેટર મળેલ છે તેઓએ ભરતી બોર્ડની વેબસાઇટhttps://t.co/5KWfFJSUMf પર આપેલા નમુના મુજબના ફોર્મ માં ભરતી બોર્ડને ટપાલથી અરજી કરવાની રહેશે. રૂબરૂ આવી સમય અને નાણાંનો વ્યય કરવાની જરૂર નથી. ઉમેદવારો તૈયારી પર ધ્યાન આપે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 28, 2021
Tweet Date: 28-11-2021
ઉમેદવારો શારીરિક કસોટીની તારીખ બદલવાના પ્રયાસ છોડી પોતાનો સમય તૈયારીમાં આપે. ટ્વીટ્ અને ફોન કરવાને બદલે દોડવામા અને ભણવામાં શક્તિ ખર્ચે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 28, 2021
Tweet Date: 27-11-2021
ઉમેદવારના પ્રશ્નો અંગે માર્ગદર્શક સૂચનાઓ.
આ સૂચનાઓ વેબસાઈટ પર પણ જોઇ શકાશે. #LRD_ભરતી pic.twitter.com/oFH55AFTSb— Hasmukh Patel (@Hasmukhpatelips) November 27, 2021
બોર્ડના ધ્યાન ઉપર આવેલ છે કે કેટલાક ઉમેદવારો પીએસઆઇ ભરતી માટે લાયક ન હોવા છતાં ખોટી જન્મતારીખ/ ખોટી માહિતી આપી અરજી કરેલ છે. હવે આ ઉમેદવારો પીએસઆઇ ના કોલલેટર પર ન દોડવા રજૂઆત કરી રહેલ છે. આવા ઉમેદવારો વિરુદ્ધમાં પગલા લેવા બોર્ડ વિચારી રહેલ છે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 27, 2021
પોલીસ ભરતી કોલ લેટર અંગેના પ્રશ્નો માટે વધુ એક હેલ્પ લાઈન નંબર:
7041454218
સમય સવારે 1030 થી સાંજે 6 વાગ્યા સુધી.#LRD_ભરતી— Hasmukh Patel (@Hasmukhpatelips) November 27, 2021