GPSSB Important Notification

Gujarat Panchayat Service Selection Board (GPSSB) Latest Notification Are Coming Every Day on the Website for Upcoming GPSSB Recruitment, GPSSB Exam Notification, GPSSB Result, GPSSB Call Letter Notification etc. So, Here We Give You All The Notification Related of GPSSB, Please Save this Page as Bookmark and Visit Daily For Any GPSSB Notification. 

તલાટી કમ મંત્રી / ગ્રામ પંચાયત સેક્રેટરી ભરતી

  • Name of The Post: Village Panchayat Secretary (Talati Cum Mantri)
  • Advertisement No.: No.10/2021-22
  • Total Vacancy: 3437
  • Recruitment Notification: Check Here

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૧-૨૨ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી / તલાટી કમ મંત્રી (વર્ગ – 3) સંવર્ગની કુલ ૩૪૩૭ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા. ૨૮/૦૧/૨૦૨૨ થી ૧૫/૦૨/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ. આ ભરતીની ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. આ નિર્ણય બાદ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૭/૦૨/૨૦૨૨ (રાત્રીના ૨૩:૫૯‌) સુધી લંબાવવામાં આવી છે.

નોંધ:

  1. તલાટી કમ મંત્રી / ગ્રામ પંચાયત સેક્રેટરી સંવર્ગની જગ્યા માટે પરીક્ષાની ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ ૨૧/૦૨/૨૦૨૨ રહેશે.
  2. તલાટી કમ મંત્રીની વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત તેમજ તમામ હેતુ માટેની લાયકાત / પાત્રતા તા. ૧૫/૦૨/૨૦૨૨ ના આધાર પર જ ગણતરી કરવામાં આવશે. 

View Last Date Extended Official Notification

 

Leave a Reply

Your email address will not be published.