GPSC Exam Notifiation @gpsc.gujarat.gov.in

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર . 30 / ૨૦૨૧-૨૨ , ગુજ૨ાત વહીવટી સેવા વર્ગ -૧ , ગુજ૨ાત મુલ્કી સેવા વર્ગ – ૧/૨ તથા ગુજ૨ાત નગ૨ પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ ની પ્રાર્થમક કસોટી તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ આયોજિત હતી . પરંતુ તા .૧૯/૧૨/૨૦૨૧ ના રોજ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હોઈ, તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ આયોજિત આ પ્રાર્થામક કસોટી હવે તા.૨૬/૧૨/૨૦૨૧ ના રોજ યોજવામાં આવશે. આમ  આયોગ દ્વા૨ા પ્રાર્થમક કસોટીઓની તારીખોમાં નીચે દર્શાવ્યા મુજબના ફે૨ફા૨ ક૨વામાં આવેલ છે . તેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા વિનંતી.

GPSC Various Exam Date Change Notification 2021 @jobmaruguj

GPSC Exam Date Change Notification 2021

 ═════════════════

 

Leave a Reply

Your email address will not be published.