GSRTC Himmatnagar Apprentice Bharti 2021
(Last Date 20 November 2021)
═════════════════
Description of Above Vacancy of Apprentice Post
Organization Name | Gujarat State Road Transport Corporation |
Recruitment About | Apprentice |
Advertisement No. | – |
Total Vacancy | Not Mentioned |
Type Of Job | ITI Pass Job |
Job Location | Himmatnagar |
Applying Process | Offline |
Last Date of Apply | 20-11-2021 |
Post Date: | 09-11-2021 |
2. Diesel Mechanic
3. Motor Vehicle Bodybuilder
════════════════
Education Qualification: ITI Pass
Salary: As Per Govt. Rules
Application Fee: No
How To Apply: Interested candidates should send their qualification certificates to the address mentioned in the advertisement.
એપ્રેન્ટીસ ભરતી ગુ.રા.મા.વા.વ્ય. નિગમ , હિંમતનગર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર લઘુતમ શૈક્ષણિક લાયકાત મુજબ આઈ.ટી.આઈ.માં મેળવેલ ટકાવારીના ધોરણે ( ૧ ) મોટર મીકેનીક વ્હિકલ ( ૨ ) ડીઝલ મીકેનીક ( ૩ ) મોટર વ્હિકલ બોડી બીલ્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસની એપ્રેન્ટીસ ભરતી યોજાનાર હોઈ લાયકાત ધરાવતાં ઉમેદવારોએ apprenticeshipindia.org પર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડકોપી તેમજ http://anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા આઈ.ટી.આઈ. માર્કશીટ , એલ.સી., આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્રની નકલો સહિત વેલ્ફેર સેન્ટર , વિભાગીય કચેરી , મોતિપુરા હિંમતનગર ખાતે રૂબરૂમાં તા . ૧૧/૧૧/૨૦૨૧ થી તા . ૨૦/૧૧/૨૦૨૧ સુધીમાં ( ૧૧-૦૦ કલાકથી ૧૪-૦૦ કલાક – જાહે ૨ રજાના દિવસો સીવાય ) અરજી પત્રક મેળવી પરત જમા કરાવવાનું રહેશે . જે ઉમેદવારોએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસશીપ કરેલ હોય કે હાલમાં તાલીમમાં હોય કે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી . હાલની કોરોનાની મહામારીને ધ્યાને લઈ સરકારશ્રીની સુચનાઓનું પાલન ઉમેદવારોએ કરવાનું રહેશે